Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર એસ.ટી બસની અડફેટે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત.

Share

લીંબડી અમદાવાદ અને લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે પાણશીણા ગામના હિરાભાઇ પરમાર જેઓ કામકાજ અર્થે પાણશીણાથી નિકળ્યા હતા ત્યારે એકાએક એસટી બસની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં હિરાભાઇને હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાંરે ફરજ પરના તબીબે આ હિરાભાઇને મૃત જાહેર કર્યા હતા ત્યારે વધુ એકવાર એસ.ટી બસ વિવાદમાં આવી હતી ત્યારે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બસ ડ્રાઈવર બેફામ રીતે ડ્રાઈવ કરી રહ્યા છે એટલે જ સરકારી બસો અકસ્માત કરી કોઈના જીવનો ભોગ લઈ રહી છે ત્યારે હકીકતમાં આવા ડ્રાઈવર પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંબડી : રમજાન માસ નિમિત્તે દાવલશા શેરી ખાતે ઈફ્તાર કરવામાં આવી

ProudOfGujarat

ભાવનગર શહેરના નારી ચોકડી નજીક અકસ્માત માં બે ના મોત….

ProudOfGujarat

ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલ લોકોમાં મ્યુકરમાઈક્રોસીસ નામની બીમારી ફેલાઈ..!!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!