Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી મોટા મંદિર ખાતે સ્નેહ સન્માન સમારોહ યોજાયો.

Share

લીંબડી એટલે સૌરાષ્ટ્રના દ્રાર અને છોટા કાશી તરીકે જાણીતું શહેર છે અને જે અમદાવાદ રાજકોટ હાઇવેના સેન્ટરમા આવેલ છે ત્યારે જગપ્રસિદ્ધ એવું લીંબડીનું સૌરાષ્ટ્ર નિમ્બારર્ક પીઠ મોટા મંદિર પ્રચલિત છે ત્યારે આજે આ મંદિર ખાતે દાન આપતા દાતાશ્રીઓનો સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા હાજર રહ્યા હતા તેમજ લીંબડીના વરીષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓએ સામૈયું લઈને મહેમાનોનું સ્વાગત કર્યું હતું ત્યાર બાદ દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું અને આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી બિઝનેસમેન બાબુભાઈ જીનવાળા અને તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિહ રાણા દ્વારા મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પી.એમ મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું

ProudOfGujarat

આજે વિશ્વ સિંહ દિવસ – ગીરમાં સિંહોની વસ્તીમાં 29 ટકા વધી, ઘરનો વિસ્તાર 36 ટકા વધ્યો

ProudOfGujarat

ગુજરાતનાં 36 શહેરોમાં 11 જૂન સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત : શોપિંગ કોમપ્લેક્ષ સહિતના એકમો 6 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!