Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી નગરપાલિકા ખાતે આઠમો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

Share

સેવા સેતુ કાર્યક્રમા લોકોને તત્કાલીન લાભ મળે તે માટે યોજાય છે ત્યારે આજે લીંબડી નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલ અરજદારોને રાશનકાર્ડ, આધારકાર્ડ, આવક જાતીના દાખલા, તેમજ બેન્ક અને પીજીવીસીએલ લગત કામો કરી કરી આપવામાં આવ્યાં હતાં ત્યારે લીંબડીના અરજદારોએ આજના દિવસે લાભ લીધો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

દ્વારકા મંદિર બાદ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મુકાયો

ProudOfGujarat

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉડયા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

ProudOfGujarat

આમોદ પોલીસ દારૂનાં હપ્તા લેવાનું બંધ કરો નાં સૂત્રોચ્ચાર સાથે આમોદનાં અણોર ગામે ગ્રામજનોએ રેલી યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!