Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી દાવલસા શેરીમાં એક મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

લીંબડી હોસ્પિટલ સામે આવેલ દાવલસા શેરીમાં રહેતા બીલખીસ મકસુદભાઈ શામદાર નામની મહિલા ઉમર‌ વર્ષ 28 જેઓએ અગમ્યકારણોસર ગળોફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું ત્યારે સમાજના આગેવાનો તેમજ લોકોના ટોળા ઉમટ્યા હતા ત્યારે મહિલાને ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી ત્યારે આ બાબતે પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાના વિવિધ રૂપ

ProudOfGujarat

વારાણસી સીરિયલ બ્લાસ્ટ : 16 વર્ષ પછી નિર્ણય, આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા.

ProudOfGujarat

નર્મદા ઝોન સમિતિ દ્વારા વિવિધ રજુઆતો કરવામાં આવી…..ગ્રામ પંચાયતોને 15 માં નાણાંપંચનાં લાભો આપવા માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!