Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ડેપોની 20 બસો વડાપ્રધાનના પ્રોગ્રામમા મુકાતા મુસાફરોને મુશ્કેલી.

Share

લીંબડી એટલે કે લીંબડી નેશનલ હાઇવે પર આવેલ સૌરાષ્ટ્રનો દ્વાર છે ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો હાલ જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રોગ્રામ હોય ત્યારે પ્રોગ્રામમાં એક સાથે 20 બસો ફાળવતા હાલ મુસાફરોનો રજળપાટ થવા પામ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ જે સુરેન્દ્રનગર અપડાઉન કરે છે તે તમામ વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે અત્યારે આ બાબતે વધુમાં વાત કરવામાં આવે તો હાલ વિદ્યાર્થીઓની સાથે અન્ય જે મુસાફિર છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે અને ત્યારે લીંબડીમા અલગ અલગ વિસ્તારોમાં આ બસો ફાળવતા લોકો પરેશાન બન્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના ભદામ,મોટા લીમટવાડા,સાંજરોલી ગામોએ તળાવ ઉંડુ કરવાની કામગીરીનું મંત્રી ઈશ્વર પટેલે નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

શહેરા પંથકના ખેતતલાવડી કૌભાડનો આરોપી જે.કે.વણકર ઝડપાયો

ProudOfGujarat

વલસાડ પોલીસે થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારૂનો નશો કરી આવતા 2278 લોકોને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!