લોકવાયકા છે કે જે મહિલા બોળીચોથનુ વ્રત કરે છે તેના બાળકોનુ આયુષ્ય વધે છે ત્યારે આ વ્રતમા વાછરડાની પુજા કરવામાં આવે છે ત્યારે લોકવાયકા એવી પણ છે કે ઘવલા નામના વાછરડાને ખાડવામા આવ્યો હતો ત્યારથી આ બોળચોથનુ જે મહિલા વ્રત રહીને ગૌ વંશની પુજા કરે એટલે તેમના પૌત્ર પૌત્રીનું આયુષ્યમાં વધારો થાય છે ત્યારે આજે રાધેશ્યામ મંદિર ખાતે મહિલાઓ પુજા કરવા આવી પહોંચી હતી. ગોરભા દ્વારા મહિલાઓને આરતી કરાવીને પુજા કરાવી હતી અને મહિલાઓએ આજના દિવસની ઉજવણી કરી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement