Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે 76 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ.

Share

દેશભરમાં આજના દિવસની દેશભક્ત બની અને ઉજવણી કરવામાં આવે છે ત્યારે લીંબડીના અલગ અલગ વિભાગોમા રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ અધિક્ષક રોની મહેતાના અધ્યક્ષસ્થાને આજના દિવસની ધ્વજ લહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડો.કેસી ઝાલા, કરણસિંહ વાળા, સહિતનો ડોક્ટર નર્સિંગ સ્ટાફ અને માનવઅધિકાર એવમ મહિલા બાળ વિકાસના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ કલ્પેશ વાઢેર સૌરાષ્ટ્ર ઝોન સચિવ ડીયુ પરમાર, ખાલીદભાઈ, ઉષાબેન મકવાણા સહિતના હાજર રહ્યા હતા અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- સરકાર પહેલા ટ્રાફિક સિગ્નલ ચાલુ કરે પછી ટ્રાફિકના દંડ વસૂલ કરે તેવી લોક માંગ, અંકલેશ્વર નું ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન..

ProudOfGujarat

સુરત-8 વર્ષની બાળાને લઇ ઢગો ઝાડીમાં ગયો ને યુવકે પીંખાતી બચાવી લીધી

ProudOfGujarat

ભરૂચના નિશાનેબાજ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ કેટેગરીની શૂટિંગ ચેમ્પિયનશીપમાં 26 મેડલ સાથે રાજ્યમાં ભરૂચ અવ્વલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!