Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સબ જેલમાંથી કેદી બીજીવાર ફરાર.

Share

લીંબડી સબ જેલમાંથી બાબુડીયા નામનો કેદી બીજીવાર ફરાર થવા પામ્યો છે ત્યારે બાબુડીયો ગામ રળોલનો રહેવાસી છે જે 302 નો આરોપી છે ત્યારે આ લીંબડી સબ જેલમાંથી બીજીવાર ભાગ્યો છે ત્યારે લીંબડી મામલતદાર સહિત અધિકારીઓ લીંબડી સબ જેલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે ભાગેડુંને પકડવા હાલ પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી છે અને ફરાર કેદી પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે ત્યારે હાલ આ કેદી આ જ જેલમાંથી બીજીવાર ફરાર થતાં જેલ તંત્ર દોડતું થયું છે ત્યારે સવાલ એ ઉભો થાય છે એક એકનો એક કેદી આ જેલમાંથી કેવી રીતે ફરાર થયો તો હાલ આ બાબતે તર્કવિતર્ક સર્જાયુ છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

દહેજ અંગે પરણિતાને ત્રાસ અપાતા ભરૂચ ગ્રામ્ય પોલિસ ખાતે ફરિયાદ નોંધાય

ProudOfGujarat

અંકલેશ્વરમાં નવાગામ કરારવેલ ગામે ભારતનું સૌથી મોટું મશરૂમ ફાર્મ

ProudOfGujarat

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા માર્ગ અને મકાન વિભાગને રોડ રસ્તાઓ મુદ્દે આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!