Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રા યોજાઇ.

Share

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા તિરંગા યાત્રાની અને હર ઘર તિરંગા ઉજવણી કરવામાં આવી રહી હોય છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે લીંબડી એ.આર.એસ. સખિદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી તિરંગા યાત્રા નિકળી હતી ત્યારે લીંબડી ગ્રીનચોક, આઝાદ ચોક વિસ્તારોમાં આ યાત્રા ફરી હતી અને યાત્રા પરત કોલેજ ખાતે આવી પહોચી હતી. આ યાત્રામા એન.સી.સી અને એન.એસ.એસ ના વિધ્યાર્થીઓ સહિત કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કોલેજના પ્રિન્સીપાલ એસ.જી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ યાત્રા નિકળી હતી જેમાં કોલેજોનો તમામ સ્ટાફ જોડાયો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચમાં ગુટખા ભરેલ ટેમ્પો સાથે એકની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે જાણો વધુ.

ProudOfGujarat

રાજપીપળા રાજરોક્ષી સર્કલથી હરસિધ્ધિ મંદિર તરફનાં વળાંકમાં એક હાઈવા ટ્રક દુકાનમાં ઘુસી જતા નુકસાન થયું.

ProudOfGujarat

ઝઘડીયા : ભાલોદ વિભાગ શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!