સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી અને હર્ષભેર ઉજવણી કરવામાં આવી.
ત્યારે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન પર્વ કહેવાય ત્યારે હાલ શ્રાવણ માસનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન ત્યારે ભાઈને બહેન પોતાનાં ભાઈની રક્ષા માટે રક્ષાપોટલી એટલે કે રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે મહાદેવને પ્રાર્થના કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે લીંબડીમા ઠેરઠેર આજે આ રક્ષાબંધનના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ભાઈની રક્ષા માટે બહેન દ્રારા રાખડી બાંધી હતી ત્યારે ભાઈ દ્વારા બહેનનોને ગીફ્ટ આપી અને આ તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ક્યાંકને ક્યાંક આજના દિવસે ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો નાના નાના ભુલકાઓમાં એક અલગ આનંદ જોવા મળ્યો હતો.
Advertisement
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર