Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સર જે હાઈસ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

Share

હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા તિરંગા યાત્રાની અને હર ઘર તિરંગા ઉજવણી કરવામાં આવી રહી હોય છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે લીંબડી સર જે હાઈસ્કૂલથી તિરંગા યાત્રા નિકળી હતી ત્યારે લીંબડી ગ્રીનચોક, આઝાદ ચોક, રાજકવિચોક, બાબાસાહેબ આંબેડકર ચોક સહિતના વિસ્તારોમાં આ યાત્રા ફરી હતી અને દરેક સ્ટેચ્યુએ ફુલહાર કરી આ યાત્રા પરત સર જે હાઈસ્કૂલ ખાતે આવી પહોચી હતી.

આ યાત્રામા મનુભાઈ જોગરાણા, બેલાબેન વ્યાસ, બિજરાજસિહ ઝાલા સહિતનો સરજે હાઈસ્કૂલનો સ્ટાફ જોડાયો હતો અને આ યાત્રાને સફળ બનાવવા સરજે હાઈસ્કૂલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સોનેરી મૂરત તૈયાર | PMના હસ્તે 600 કરોડના કેબલ સ્ટેઈડ બ્રિજ અને ખાડી પ્રોજેક્ટ સપ્ટેમ્બરમાં લોકાર્પણની શક્યતા…

ProudOfGujarat

સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 69.00% મતદાન….

ProudOfGujarat

ભરૂચ નેત્રંગનાં કેલ્વી કુવા ગામ નજીક વોલ્વો કારને અકસ્માત નડયો, કાર ઝાડ સાથે અથડાતા ફુરચે-ફુરચા ઉડી ગયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!