Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં સૈયદ મહોલ્લા અને તળાવ મહોલ્લાના તાજીયા અને જુલૂસ નીકળ્યા.

Share

હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર એટલે મહોરમ માસ ત્યારે ગઇકાલે રાત્રે સૈયદ મહોલ્લા વિસ્તારના અને તળાવ મહોલ્લાના તાજીયાની પ્રદિક્ષણા મુસ્લિમ ભાઈઓ દ્વારા કરાવવામાં આવી હતી. ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો હુસેન સાહેબ અને હસન સાહેબની યાદમાં આ તાજીયા જુલૂસ કાઢવામાં આવે છે અને હસન અને હુસેન સાહેબને યાદ કરવામાં આવે છે ત્યારે ગઇકાલે રાત્રે લીંબડીના આ બન્ને વિસ્તારોના તાજીયા જુલૂસ નીકળ્યા હતા તેમજ હિંદુ સમાજના લોકો પણ આમા જોડાયા હતા. ક્યાંકને ક્યાંક હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળી હતી ત્યારે હવે આજે આ તાજીયા લીંબડીની બજારમાં ફરશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર- નોબલ માર્કેટમાં કેમિકલ વાળી બેગોનું ધોવાણ ફરી એકવાર જોર-શોરમાં, GPCB મૌનવ્રત માં !

ProudOfGujarat

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો નાં સમયમાં ફેરફાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!