Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો ને લગતા પ્રશ્નો ને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યુ

Share

કલ્પેશ વાઢેર…સુરેન્દ્રનગર

Advertisement

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમીતી ના પ્રમુખ અમીતભાઈ ચાવડા અને સુરેન્દ્રનગર જીલ્લા કોગ્રેસ સમીતીની પ્રમુખ મનુભાઈ પટેલ ની સુચના થી ભારત ભરમા ચાલેલ ખેડુત ના વિવિધ પ્રશ્નો બાબતે આંદોલન ચાલી રહિયા છે અને ખેડૂતોને સરકાર અનિયાય કરી રહી છે ત્યારે દરેક મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપવા માટે સુચના આપેલ અને આજે લીંબડી તાલુકા કોગ્રસ સમીતી અને લીંબડી શહેર કોંગ્રેસ દ્રારા ગુજરાત સરકાર વિરોધ નો વિરોધ સુત્રોચાર કરી તેમજ લીંબડી મામલતદાર ને એક આવેદનપત્ર આપવામા આવ્યુ જેમાં લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુશાલભાઈ જાદવ લીંબડી શહેર પ્રમુખ રધુભાઈ ભરવાડ, સુરેન્દ્રનગર જિલ્લા બાંધકામ સમિતિ ના ચેરમેન ભગીરથસિંહ રાણા લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કનકસિંહ ઝાલા, જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખો પી.ટી.શાહ, દિલિપભાઈ વલેરા, લીંબડી નગર પાલિકા ના સભ્ય અનિલભાઇ સીંગલ, લીંબડી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગગજીભાઈ ગોહિલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બાબુભાઈ સોલંકી, પુંજાભાઈ ચાવડા, લીંબડી તાલુકા કોંગ્રેસ મહામંત્રી દલપતભાઈ મકવાણા, ધનજીભાઈ રવોદરા, આલાભાઈ સોંડલા અને આઈ ટી સેલ ના પ્રમુખ સંજય કુમાર જાદવ, જિલ્લા આઈ ટી સેલ મંત્રી અેભાભાઈ ભથાણીયા, લીંબડી નગર પાલિકા ના સભ્યો, દિવ્યરાજસિંહ રાણા, લીંબડી આઈ ટી સેલ ઉપપ્રમુખ હારુનભાઈ જિવાણી, અને કોંગ્રેસ પક્ષ ના કાયૅક્રરો ઉપસ્થિત રહયા.


Share

Related posts

અંકલેશ્વર : એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ: દશામાના વ્રતનું સમાપન થતા પ્રતિમાઓનું કરાયુ નદી તળાવોમાં વિસર્જન.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓનાં પરિવારોને કુલ 4200 થી વધુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!