Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં વ્યાજખોરોએ એક યુવાનને માર મારતા ઇજાગ્રસ્ત.

Share

લીંબડીમાં વ્યાજખોરો રીઢા બન્યા હોય અને કોઈ પણ પ્રકારનો કાયદાનો ડરના હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે આજે વધુ એક વ્યાજ ખોરીનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે લીંબડીના રાવળ શેરીમાં રહેતા સરફરાઝને 5000 રૂપિયા માટે બાઈક પર બે શખ્સો ઉપાડી ગયા હતા ત્યારે લીંબડીના સીઆરસી ભવનની બાજુમાં આવેલ આઈટીઆઈના કંપાઉન્ડમા એક કલાક સુધી માર મારવામાં આવ્યો હતો ત્યારે પત્નીના જણાવ્યા પ્રમાણે અઠવાડિયાનુ 10 ટકા લેખે વ્યાજ આપતા હતા તેમ છતાં આ સરફરાઝને ઢોરમાર મારવામાં આવ્યો હતો ત્યારે ઈજાગ્રસ્તને લીંબડી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં અને આ બાબતે પોલીસ ફરિયાદ નોધાઈ હતી

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

માંગરોળ ઉમરપાડાના શિક્ષિત બેરોજગારોને થતા અન્યાયના વિરોધમાં મિટિંગ યોજાશે.

ProudOfGujarat

પંચમહાલમા બેંક કર્મચારીઓની હડતાલની નાણાકીય વ્યવહારો ખોરવાયા

ProudOfGujarat

ભરૂચ શહેરના નારાયણ નગરમાં પાકી બાતમીને આધારે રેડ કરતાં બુટલેગરનાં ઘરેથી 50 હજાર ઉપરાંતનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!