Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી જીએસ કુમાર વિદ્યાલયમા QDC કક્ષાની સ્પર્ધા યોજાઈ.

Share

લીંબડી કેળવણી મંડળ સંચાલિત જીએસ કુમાર વિદ્યાલયમા QDC તાલુકા કો ઓર્ડીનેટર કે.બી.ચાવડાના માર્ગદર્શન આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગાયન, વાદન, બાળકાવ્યો, અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકના વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે બહારથી નિર્ણાયકો આવ્યા હતા અને ભાગ લીધેલ હરીફોની વિજેતાનો જાહેર કર્યા હતા. પ્રથમ નંબર વિજેતાઓને ૩૦૦ રૂપિયા, બીજા નંબર વિજેતાઓને ૨૦૦ રૂપિયા અને ત્રીજા નંબર વિજેતાઓને ૧૦૦ રૂપિયા ઈનામ આપવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં અલગ અલગ શાળાના આચાર્યો અને શિક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ શાળાના આચાર્ય અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : કાસવા સમની ગામમાં સાડા આઠ ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં સ્વચ્છતા માટે વધુ પાંચ ટેમ્પો ડોર-ટુ-ડોર ફરશે…

ProudOfGujarat

અમદાવાદથી મુંબઈ જતા પરિવારને કરજણ નજીક નડયો અકસ્માત : અકસ્માતમાં એક વ્યક્તિનું મોત બે વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!