Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં તળાવમાં યુવાન ડુબ્યો, પરંતુ પછી શું થયું જાણો.

Share

લીંબડી તળાવમાં અવારનવાર પાણીમાં ડુબવાના કિસ્સા બનતા હોય છે ત્યારે આજે માછલાં પકડવા પડેલ યુવાન ડુબ્યો તેવી શહેરમાં વાયુવેગે વાત ફેલાઈ હતી ત્યારે હજારોની સંખ્યામાં લોકોના ટોળા જામ્યા હતા અને તંત્ર પણ દોડતું થયું હતું ત્યારે મામલતદાર ડિઝાસ્ટર, લીંબડી નગરપાલિકા, પોલીસ સહિતુ તંત્ર સ્થળ પર આવી યુવાનને શોધવાની કામગીરી કરી હતી તેમજ SDRF ટીમને બોલાવી પડી હતી ત્યારે થોડા સમય પછી ખબર પડી કે આ યુવાન ઘરે પહોંચી ગયો છે અને જીવતો છે ત્યારે ક્યાંકને ક્યાંક કુતુહલ સર્જાયું હતું ત્યારે આ પગલે લીંબડી પોલીસ દ્વારા યુવાનને પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડિયાના લીમોદ્રા ગામેથી વરલી-મટકાનો જુગાર રમાડતા જુગારીને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

નડિયાદ : એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા નિયમોનું ઉલંઘન કરતા લારી ગલ્લાવાળાને દંડ ફટકારાયો

ProudOfGujarat

जब सोहम शाह को तुम्बाड की शूटिंग के लिए बारिश में करनी पड़ी मशक्कत!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!