Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નગરપાલિકાના સફાઈ કામદારો એ વિવિધ માંગણીઓને લઈ હલ્લાબોલ કર્યો.

Share

થોડા સમય પહેલા લીંબડી નગરપાલિકામા સફાઈ કામદારની ભરતી કરવામાં આવી હતી જેમાં અન્ય લોકોને પૈસા ખાઈ ભ્રષ્ટાચાર આચરી ભરતી કરી હોવાનો આક્ષેપ આ સફાઈ કામદાર દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી કામ કરતા સફાઈ કામદારને આ ભરતીથી અડગા રાખવામાં આવેલ છે તેમજ આઠ આઠ મહિનાના પગાર પણ કરાયા નથી. સરકારી ધારાધોરણ મુજબ પગાર પણ આપવામાં આવતો નથી. આવા અનેકો આક્ષેપ સાથે નગરપાલિકા સફાઈ કામદાર ભેગા થયા હતા અને આવનાર સમયે જો પોતાની માંગણીઓ સ્વીકારવામા નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરના સોસાયટી વિસ્તારમાં ટ્રેક્ટર વાટે માટી ઠાલવતા શ્રમિક પરીવાર ની 16 વર્ષની બાળકી નુ સારવાર મોત નિપજ્યું.

ProudOfGujarat

ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ બેનયામીન રેસીડેન્સીમાં ફાયર સિસ્ટમમાં ગંભીર બેદરકારી છતાં ફાયર NOC અપાઈ..?

ProudOfGujarat

માંગરોળ તાલુકાના આંબાવાડી નજીક આવેલા ઘરો પાસે દીપડો દેખાતાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!