Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીમાં ઈલેક્ટ્રીક વાયરથી સોટ લાગતાં વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું.

Share

લીંબડી રેલ્વે સ્ટેશન બાજુના વિસ્તારમાં ઈલેક્ટ્રીક વાયરથી સોટ લાગતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

મળતી માહિતી મુજબ રાહુલભાઈ છગનભાઇ મેરીયા જેઓ ડ્રાઈવરનુ કામ કરે છે અને પોતાની પાસે આઈસર છે ત્યારે પરિવારના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં રોડ રસ્તા ન હોવાને કારણે અને આઈસર બહાર જ્યાં ઈલેક્ટ્રીક વાયર નિકળે છે અને આ ઈલેક્ટ્રીક તાર ઢળતા અને નમેલા હોવાને કારણે આ રાહુલ ભાઈને સોટ લાગતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હોવાનું જણાવ્યું હતું તેમજ પીજીવીસીએલને બેદરકારી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે મૃતકને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

માંગરોળ જીઇબી આસિસ્ટન્ટ લાઈનમેનની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

વડોદરાની નૂતન વિદ્યાલયનાં આચાર્યએ ડસ્ટર વડે મારતા વિદ્યાર્થીને હાથ પર ફ્રેકચર

ProudOfGujarat

વડોદરા પોલીસ કમિશનરની પહેલ, નવરાત્રીમાં રાત્રે ઘરે જવા વાહન નહીં હોય તો પોલીસ મૂકવા આવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!