Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર લખતરમાં આવેલ એકમાત્ર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ સેન્ટ જોસેફમાં અનાજ અને કપડાંનું વિતરણ કરાયુ.

Share

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલ એક માત્ર ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે હોપ ફાઉન્ડેશનના ઉપક્રમે લખતર સેન્ટ જોસેફ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગરીબ લોકો અને જે જરૂરિયાત મંદના લોકો છે તેઓનો વિદ્યાર્થીઓએ સર્વે કરીને આશરે 125 થી 150 જેવા પરિવારનું સર્વે કરવામા આવ્યું હતું જેમાં પરિવારના એક વ્યક્તિને આશરે 10 કિલો ઘઉં તેમજ પેરવા લાયક કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ બે દિવસ વિતરણ કરવામાં આવશે સ્કૂલના ફાધરરજી દ્વારા મળતી માહિતી મુજબ કે વિતરણ માં 2500 કિલો ઘઉં અને આશરે 2000 જેવા કપડાંની જોડનું વિતરણ કરવામાં આવશે જયારે આ કાર્યને સફળ બનાવવા માટે સ્કૂલના ફાધરરજી અને સ્કૂલના શિક્ષક વિક્રમભાઈ અને વિદ્યાર્થીઓ દ્વારા સફળ બનાવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવેદના કાર્યક્રમ નગરપાલિકાના માં શારદા ભવન ખાતે યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં હવાનાં પ્રદૂષણમાં વધારો થતાં AQI ઇન્ડેકસ 226 પહોચ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!