Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી જીએસ કુમાર વિદ્યાલયમા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

લીંબડી કેળવણી મંડળ સંચાલિત જીએસ કુમાર વિદ્યાલયમા અલગ અલગ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના આચાર્ય કે.બી.ચાવડાના માર્ગદર્શન હેઠળ અને એસ.એચ.ગઢવી અને એમ.એમ. મકવાણાના નેતૃત્વમા યોજાયો હતો જેમાં સંચાલન વિરેન પરમાર અને કલ્પેશ વાઢેર દ્રારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાટક, નૃત્ય, ગાન, મીમીક્રી વિગેરે વિધ્યાર્થીઓ દ્રારા કરવામાં આવ્યું હતું ત્યારે શાળાના શિક્ષક અંલકાબેન પઢીયાર અને કિંજલબેન પટેલ દ્રારા વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફનો મહત્વનો ભાગ રહ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી કાચા કામનો કેદી પોલીસને ધક્કો મારી ફરાર થયો

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ભરતીનો આરંભ…..

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસે રેડ કરી ગેરકાયદેસર ગેસ રિફિલીંગ પકડી પાડયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!