Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે નવા હોમગાર્ડ ભરતીની તાલીમ શરૂ કરાઇ.

Share

કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે લીંબડીમાં 35 નવા હોમ ગાર્ડની ભરતી જીલ્લાકક્ષાએથી કરવામાં આવી હતી ત્યારે આ તમામ હોમગાર્ડ જવાનોને તાલીમ આપવી જરૂરી હોય છે ત્યારે લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આ તમામ હોમગાર્ડ જવાનોને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે જે 18 દિવસ સુધી સાવધાન, વિશ્રામ, તેજચાલ અને પીટીના દાવની તાલીમ આપવામાં આવશે. જે તાલીમ પોલીસ એડીઆઈ ભરતભાઈ પરમાર, લીંબડી કંમાન્ડીગ ઓફિસ એ.કે.ઝાલા અને હોમ ગાર્ડ ટ્રેનર જયવિર સોલંકી દ્વારા આપવામાં આવી રહી છે ત્યારે ટ્રેનીંગ પુર્ણ થયા બાદ આ જવાનોને પોતાની ફરજ સોંપવામાં આવશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અરિઆએ રોકાણકાર માટેનું એક ઓનલાઇન સપોર્ટ હેલ્પડેસ્ક #ARIAtrulycares શરૂ કર્યું.

ProudOfGujarat

ગોધરા : શેઠ.પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં વિદ્યાર્થીએ ટેબલ ટેનિસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

અન્ડર 15 ગર્લ્સ ક્રિકેટ ટીમમાં અંકલેશ્વરના ઉપાસના પટવર્ધનનું સિલેક્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!