સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના દરોદ ગામ ખાતે મોડી રાત્રે દેવી પુજકનુ મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિ ધટના સ્થળે મોત નિપજ્યું હતું. જોકે સરકાર દ્વારા કાચા મકાનો નવુ ચણતર કામ કરી પાકુ બનાવવા માટે કેટલી બધી યોજનાઓ આવતી હોય છે પરંતુ ધણા બધા ગામના ગરીબ પરિવાર સુધી આ યોજનાઓ પહોચતી ન હોય ત્યારે આવા પરિવારોને આવા અકસ્માતોનો શિકાર બનવું પડે છે જો સરકાર દ્વારા આ રાહુલભાઈ રુપાભાઈ દેવીપુજકના પરિવારને સહાય ચૂકવવા માટે દરોદ ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement