Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં પોલીસ સ્ટેશનના સંકુલમાં મહિલાએ ઝેરી દવા પી લેતા ચકચાર.

Share

સાસરીયા પક્ષના ત્રાસથી મહિલા રોશનીબેન રાજુભાઇ જેઓનું સાસરીયુ ખેડા છે અને પીયર જોરાવરનગર છે ત્યારે રોશનીબેનને પોતાના સાસરીયા પક્ષે માનસિક ત્રાસ અને માર મારવાનો રોશનીના પિતાએ આક્ષેપ કર્યો હતો ત્યારે ખેડા પોલીસ અને જોરાવરનગર પોલીસે આ બાબતે પગલાં ના લીધા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો ત્યારે મહિલા ફરીયાદ કરવા લીંબડી પોલીસ સ્ટેશનમા દોડી આવી હતી ત્યારે આ મહિલાએ લીંબડી પોલીસ સ્ટેશનના સંકુલમાં ઝેરી દવા ગટગટાવી હતી ત્યારે પોલીસને ખબર પડતાં પોલીસને પરસેવો વળ્યો હતો અને પોલીસ દ્વારા આ મહિલાને લીંબડી હોસ્પિટલ ખસેડી હતી ત્યારે મહિલાની તબિયત ખરાબ હોવાને કારણે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવી હતી ત્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

કોંગ્રેસ આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું પાલેજ માં ભવ્ય સ્વાગત

ProudOfGujarat

વલસાડ: રાજપુરોહિત ઘાબા પર ગેરકાયદેસર ડીઝલ વેચવાનો કારોબારનો પર્દાફાશ : બેનંબરી ડીઝલ વેચાણ કરનારાઓના પોલીસે ધુમાડા કાઢ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરનું વાયુ પ્રદૂષણ રેડ ઝોનમાં પહોંચ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!