Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી કબીર આશ્રમ રોડ પર ડમ્પર ચાલકે એક્ટીવા ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો.

Share

લીંબડીના મીલ ક્વાર્ટરમાં રહેતા બે વ્યક્તિઓ જે સ્મશાણી મેલડીના દર્શન અર્થે ગયા હતા ત્યારે રોડ પર એક્ટિવા લઇને ઉભા હતા ત્યારે ડમ્પર ચાલકે એક્ટીવાને અડફેટે લીધું હતું જેમા બે યુવાનોને ઈજા પહોંચી હતી ત્યારે તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં વધુમાં વાત કરવામાં આવે તો એક વ્યક્તિને પગે ગંભીર ઈજા‌ પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટૅડિયમનું નામ પણ બદલીને મિલ્ખાસિંહ રાખવા કોંગ્રેસની માંગ

ProudOfGujarat

રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણાની કોરોનામાં અનોખી સેવા…જાણો.

ProudOfGujarat

અંબાજી ભાદરવી પુનમ મહામેળામાં ભાવી ભક્તો માટે આરતી અને દર્શનનો રહેશે આ સમય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!