Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર કારનો અકસ્માત સર્જાતા 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

Share

અમદાવાદ તરફથી રાજકોટ તરફ કારચાલક જઈ રહ્યા હતા ત્યારે કાર ડ્રાઈવરને ઝોકું આવતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં 5 લોકોને ઈજા પહોંચી હતી. કટારીયાના પાટીયા પાસે ડ્રાઈવરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં 3 લોકોને ગંભીર ઈજા‌ પહોંચી હતી ત્યારે ગંભીર ઈજા‌ગ્રસતોને અન્ય હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતને પગલે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંબડી : નગારાના નાદ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ઝઘડીયા પોસ્ટ ઓફિસનાં અંધેર વહિવટનાં કારણે ગ્રાહકોને હાલાકી.

ProudOfGujarat

અામોદના કોઠી – વાતરસા ગામમાં ખેડૂત સંમેલન યોજાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!