Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં મફતીયાપરામાંથી રામદેવજીનો વરઘોડો નીકળ્યો.

Share

લીલુડા નેજાનો ઘણી અને જાગતો પીર એટલે રામદેવપીર ત્યારે આવતી કાલે જ્યાંરે આષાઢી બીજ હોય ત્યારે લીંબડીમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાંથી રામદેવપીરનો વરઘોડો ડીજેના તાલે નિકળ્યો હતો જેમાં બાળકો મહિલાઓ નાચતે ગાજતે આ વરઘોડામાં જોડાયા હતા ત્યારે આ વરઘોડો લીંબડીના સ્ટેશન રોડ, સરજે હાઈસ્કૂલ રોડ બસ સ્ટેશન રોડ ઉપર ફર્યો હતો ત્યારે આજનાં દિવસે રામદેવપીરનો જયજયકાર સાથે લોકોએ કર્યો હતો અને લીંબડીની જાહેર જનતાએ રામદેવપીરના દર્શન કર્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરા શહેરના હરિધામ સોખડાની ગાદી-સંપત્તિનો વિવાદ દેશના સિમાડા ઓળંગી હવે વિદેશમાં પહોંચ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

18 થી 44 વર્ષનાં લોકોના રસીકરણ માટે મહત્વના સમાચાર, કોરોના રસી લેવા માટેનો નિયમ બદલાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!