Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો.

Share

મળતી માહિતી મુજબ ડમ્પર ચાલક લીંબડી તરફથી બગોદરા તરફ જઈ રહેલ હતો ત્યારે ડમ્પર ચાલકનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં અમદાવાદ હાઈવે પરથી પલ્ટી મારી લીંબડી તરફ આવી પહોંચ્યો હતો ત્યારે સદનસીબે જાનહાની ટળી હતી. ડમ્પર ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો ત્યારે અકસ્માત સર્જાતા હાઈવે પર ચકકાજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથધરી હતી અને અકસ્માતના પગલે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

કોઠી વાંતરસા ગામે નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. ફાઇનલ માં આમોદ ઇલેવન નો વિજય…

ProudOfGujarat

અંકલેશ્વરમાંથી જુગારધામ ઝડપાયું, ક્રાઇમ બ્રાંચ દ્વારા છ જુગારીની ધરપકડ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

ડેડીયાપાડા ખાતે અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!