Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર અંકેવાળીયા પાસે અકસ્માત સર્જાયો.

Share

મળતી માહિતી મુજબ કાર ચાલક લીંબડીથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે એકાએક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર આવેલ અંકેવાળીયા નજીક ભુમી પાઈપ પાસે કાર ઝાડ સાથે અથડાતાં બે વ્યક્તિઓ જે બુરાઉદિન સબબીરભાઈ ઉંમર વર્ષ 22 અને ખમુફદરભાઈ ઈશ્માલભાઈ જેઓની ઉમર 25 ને ઈજા પહોંચી હતી ત્યારે તાત્કાલિક અસરથી લીંબડી હોસ્પિટલ ખાતે 108 દ્રારા ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે સારવાર આપી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગ : બેડોલી ગામમાં ગરીબ પરીવારને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય, અનેક હોદેદારોનો પણ સમાવેશ થયો

ProudOfGujarat

ડભોઈ તાલુકાનાં કુપોષિત બાળકોની કોરોના વાઈરસમાં સી. એમ. ટી. સી. દ્વારા ઉત્તમ કાળજી લેવાઇ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!