Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી દેવપરા પાટિયા પાસે આઇસર ટ્રકનું ટાયર ફાટતા એકનું મોત.

Share

લીંબડી અમદાવાદ હાઇવે દેવપરા પાટિયા પાસે આઇસર ટ્રક નું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજયું હતું અને અન્ય 12 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જેમાં ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા તેઓને તાત્કાલિક અસરથી લીંબડી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતમા ચાર 108 ની મદદ લેવામાં આવી હતી અને અકસ્માતની જાણ થતાં ચાર જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને લીંબડી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપીપળા : કેવડીયા કોલોની- સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલ અને ૩૭૫ એકરમાં વિસ્તરેલા “જંગલ સફારી પાર્ક” ને ગુરૂવારથી પ્રવાસીઓ માટે પુન: ખૂલ્લુ મુકાયું.

ProudOfGujarat

નવી દિલ્હી નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ.

ProudOfGujarat

માંગરોળ : શ્રી. એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ ધો.10 નું 93.51% પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!