Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરમાં ૧૫૦ મી ગાંધી જયંતિની ઉજવણી

Share

આજે જ્યારે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ છે ત્યારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

સત્ય અને અહિંસાના પાઠ ભણાવનાર અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર એવા ગુજરાતના પોરબંદરના મોહનચંદ કરમચંદ ગાધીની આજે ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજના દિવસે શાળાઓથી લઈને કોલેજમાં હોસ્પિટલો થી લઈને સરકારી કર્મચારીઓમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શાળાના બાળકો દ્વારા આબેહુબ ગાંધીજીની પ્રતિમા સાથે સાયકલ રેલી યોજાઇ લોકોને સંદેશ પહોચાડયો હતો ત્યારે હોસ્પિટલો અને સરકારી કર્મચારીઓમા પણ કચરો નહીં કરીએ, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીશું જેવા અલગ-અલગ પ્રકારના સપત લઈને ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચ-દહેજની મેઘમણી કંપનીમાં વહેલી સવારે આગનો બનાવ,૧ નું મોત ૫ થી વધુ ઘાયલ…

ProudOfGujarat

ભરૂચ : આગામી તા. 11 થી 25 સપ્ટેમ્બર સુધી કસક ગળનાળાને પહોળુ કરવાની કામગીરીને કારણે કસક ગળનાળુ બંધ રહેશે.

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયા ખાતે યોજાઈ રાસાયણિક દુર્ઘટના પ્રબંધન કવાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!