Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીના સમલા ગામે ભુગર્ભ ગટર અને પેવર બ્લોકની કામગીરી હાથ ધરાઇ.

Share

લીંબડી તાલુકાના સમલા ગામે ભુગર્ભ ગટર અને પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવતા ગામના લોકોમા ખુશી છવાઈ જવા પામી હતી.

સમલા ગામમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ વિવિધ ગ્રાન્ટમાંથી સ્વચ્છતા માટે થઈ ભૂગર્ભ ગટર લાઈન ખાસ કરીને કોળી પટેલ વાસ, નવાપરા વિસ્તારમાં તેમજ પેવર બ્લોકની કામગીરી દરબારગઢ વિસ્તારમાં કરવામાં આવી છે ત્યારે ગ્રામજનો ઘણા સમયથી ચોમાસાના સમયમાં ખૂબ જ પાણી ભરાતા પરેશાન બનતા હતા અને બજારોમાં ગંદકી ફેલાતાં તકલીફો ઉભી થતી હતી ત્યારે આ ભુગર્ભ ગટર અને પેવર બ્લોકની કામગીરી કરતા અને આવનારા સમયમાં પાણી ભરાવા તેમજ ગંદગીથી મુક્તિ મળતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ડિજીટલ ગુજરાત : રાજ્ય સરકારનો નાગરિકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, હવે ઓનલાઇન કરો ફરિયાદ.

ProudOfGujarat

સુરત : ફુટવેર માં 12% જી.એસ.ટી લાદવામાં આવતાં સરકાર સમક્ષ ફુટવેર એસોસિયેશનનો વિરોધ.

ProudOfGujarat

પંચમહાલ : ગજાપુરાના માજી સરપંચ અને કોંગ્રેસના તાલુકા મહામંત્રી પ્રતાપભાઈ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!