Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોનાં મામલે ડેપ્યુટી કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

Share

છેલ્લા ઘણા સમયથી 18 પ્રશ્નોની માંગણીને લઈ નિવૃત કર્મચારીઓએ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 18 પ્રશ્નોને લઈ જેવી કે કેન્દ્ર સરકાર તબીબી ભથ્થા, પેન્શનરોમાં વ્યાજનો દર ઘટાડો કરવામાં આવે, નવી પેન્શનમાં લેવામાં આવે, નિવૃત પેન્શનરોને આવકવેરામાથી મુક્તિ આપવામાં આવે, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવે તેવી અનેક વિવિધ પ્રશ્નો લઈને ગુજરાત સરકાર પાસે માંગણી કરી રહ્યા છે.

નિવૃત કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવેલ કે અમારા પ્રશ્નો બાબતે હકારાત્મક ઉકેલ નહિ આવે તો ના છૂટકે અમારે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ બાબતે લીંબડી તાલુકા નિવૃત કર્મચારી મંડળના સદસ્યો મોટી સંખ્યોમાં ઉપસ્થિત રહયા હતા.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યાં વોર્ડ નંબર 4 નાં મતદારોને વોર્ડ નંબર 6 સમાવેશ કરતાં વકીલ દ્વારા કલેકટરને આવેદનપત્ર.

ProudOfGujarat

ભરૂચના મુન્શી વિદ્યાધામમા ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઈન્દોરથી છતરપુર જઈ રહેલી બસ પલટી જતાં 4 ના મોત, 35 ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!