મુસ્લિમ સમાજનો પાક માસ એટલે રોજાનો માસ ત્યારે ભરદેશની અંદર આ માસની મુસ્લિમ બિરાદરો એકમેક બનીને આ માસની ઉજવણી કરે છે ત્યારે લીંબડી તળાવ મહોલ્લા યંગ કમીટી છેલ્લા ઘણા વર્ષોથી એક તાત્પર્યથી સૌ જમે, સરખું જમે અને સારૂ જમે આ કમીટી દ્રારા એક સારી એવી રોજાર્થીઓ માટે એક સેવાકિય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે આ તલાવ માહોલ્લા યંગ કમીટીના સેમીન સમા, શોહિલ મુલતાની, ઈરફાન અઘારા, મુસાભાઈ, નકિબભાઈ સોલંકી સહિતના આ ટીમના તમામ બિરાદરો અને અલ્લાહ બિરાદરો દ્રારા એક અનોખી પહેલ કરી આ માસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નિયાજની ચીજ વસ્તુઓ નાના નાના ભુલકાઓ દ્રારા ઘરઘર પહોંચાડવામાં આવે છે અને એક આ માસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement