Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં ડો.બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતીની ઉજવણી કરાઇ.

Share

બંધારણના ઘડવૈયા અને મહામાનવ એવા બાબાસાહેબ આંબેડકરની આજે જ્યારે 131 મી જન્મજયંતિ હોય ત્યારે લીંબડી બસ સ્ટેશન રોડ પર આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જયભીમના નારા ગુંજી ઉઠયાં હતાં ત્યારે આ સમયે લીંબડી ધારાસભ્ય અને હાલ કેબિનેટ મિનિસ્ટર કિરીટસિંહ રાણા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને જયભીમ અને બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા લગાવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, મનુભાઈ જોગરાણા, બિપીનભાઈ પટેલે સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામનું ગૌરવ.

ProudOfGujarat

ઝઘડીયાની કંપનીના સિક્યુરિટી ગાર્ડને ત્રણ ઇસમોએ રોકીને માર માર્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરુપે ૪૮૭ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!