Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં રામદેવપીરના પાટોત્સવનો વરઘોડો યોજાયો.

Share

હાલના કળયુગમાં કહેવાય તો પીરોના પીર એટલે નવનેજા વાળા લીલુડા ઘોડસવાર એવા રામદેવપીર ત્યારે આજે ડીજેના તાલે લીલુડા નેજાવાળા એવા પીર રામદેવપીરનો વરઘોડો સ્ટેશન રોડ પર આવેલ પાવરહાઉસના સર્વગુણ સોસાયટીમા રામદેવપીરનો પાટોત્સવનો વરઘોડો નીકળ્યો હતો ત્યારે રામાપીરની જગ્યા રંગપુરના મહંત જયદેવ મહારાજ અને વડોદના તુલસીદાસ મહારાજ હાજર રહ્યા હતા ત્યારે ડીજેના તાલે આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને રામભકતો કરતાલ સાથે ઝુમી ઉઠ્યા હતા અને શ્રધ્ધાસબુરી સાથે આ વરઘોડામાં લોકો જોડાયા હતાં.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નવસારી માં બે ગઠિયા ચેન અને વીંટી લઇ ફરાર

ProudOfGujarat

કસક સર્કલ થી મકતમપુર રોડના પ્રીતમ સોસાયટી નજીક આવેલી ગટરમાં ગાય ખાબકતા ફાયરની ટીમનું રેસ્ક્યુ.

ProudOfGujarat

અંકલેશ્વર:ખુલ્લી કાંસોમાં કોઈ બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા લાલ કલરનું કેમિકલયુક્ત પાણી છોડાતા ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!