Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી શાળા નં. 6 ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહભાગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

હાલ લીંબડી નગરપાલિકા શાળા નંબર 6 થી ઓળખાતી શાળા એટલે શાળા નં. 6 ત્યારે આ શાળામા ધોરણ 1 થી ધોરણ 8 સુધી જ અભ્યાસક્રમ છે ત્યારે ધોરણ 8 ના વિધ્યાર્થીઓને વિદાય આપતો સાંસ્કૃતિક કાર્યક્રમ આ શાળાના આચાર્ય ઘનશ્યામભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં આ શાળામા અભ્યાસ કરતા ધોરણ 1 થી ધોરણ 8 સુધી બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ લીધો હતો. ત્યારે વિદાય લેતા વિધ્યાર્થીઓએ શાળાને મોમેન્ટ આપી હતી ત્યારે આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા આ શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સેંગપુરનો રહીશ હિરેન વસાવા વિદેશી દારૂ સાથે તાલુકા પોલીસના હાથે ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ધ્રુવ સોલંકી એ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

ઝઘડિયાની ગુલબ્રાન્ડસન કંપની દ્વારા યુવકોને ટેકનિકલ તાલીમ આપી રોજગારી મેળવી શકે તેઓ સફળ પ્રયાસ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!