Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શાળા નં. 10 મા એન્યુલ ફંકશન અને વિદાય સમારોહ યોજાયો.

Share

કોરોના કાળે બાળકોની ઉત્સાહ અને સ્કિલને ડામી દીધી હતી ત્યારે આરોગ્ય વિભાગ અને તંત્ર એ કોરોનાને હરાવ્યો હોય તેમ કહી શકાય ત્યારે કોરોના થંભ્યો છે ત્યારે લીંબડીની શાળામાં 10 ખાતે આજે એન્યુલ ફંકશન અને ધોરણ 8 નો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં બાળકો દ્રારા અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ જેતે ક્ષેત્રે વિધ્યાર્થીઓ દ્રારા નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ આજ શાળાના આચાર્ય ગાયત્રીબાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિહ રાણા, સીઆરસી અશોકભાઈ વાઘેલા, આ વોર્ડ સભ્ય અંજુબા અને આ સ્કુલના અધ્યક્ષ ગૌરીબેન પારઘી સહિતના વિધ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જયેશ્રીબેન શાહિનાબેન કાન્તિભાઈ, યોગિતાબેન, વિજયભાઈ પટલે ભારે જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે ટ્રેનની અડફેટે ૩ લોકોના મોત.એકજ રાત્રીમાં રેલવે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થી ચકચાર…

ProudOfGujarat

આદિવાસી મસીહા અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની અપીલના પગલે વિશ્વ આદિવાસી અધિકાર દિન નિમિત્તેનો મેસેજ ટવીટર ની દુનિયામાં ઇન્ડિયા ટોપ ફાઈવ મા સામેલ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે મ્યુકોરમાઇકોસીસનાં કેસમાં વધારો..! તંત્ર થયું દોડતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!