Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી કૃષ્ણનગર સોસાયટી ખાતે ડીવાયએસપીએ દલિતોની લીધી મુલાકાત.

Share

આજરોજ લીંબડી ખાતે આવેલ કૃષ્ણનગર સોસાયટી ખાતે જીલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા, ડીવાયએસપી ચેતન મુધવા પીએસઆઈ વી.એન.ચૌધરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આ વિસ્તારના દલિત આગેવાનો રાણાલાલ સોલંકી, મેરૂભાઈ વાણીયા, લલીતભાઈ સોલંકી, લક્ષણભાઈ વાઘેલા, મુળજીભાઈ ડાભી, શીવલાલ વાઘેલાએ આવેલ અધિકારીઓને બુકે અને છાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા ત્યારે જીલ્લા અધિક્ષક દ્વારા વિસ્તારમાં પડતી મુશ્કેલીને લઈને ચર્ચા કરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

2023 માં યોજાનાર G-20 સંમેલનને લઈ ગુજરાતમાં તૈયારી તેજ, આ સ્થળો પર થઈ રહ્યા છે આયોજનો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં જલારામ જન્મ જયંતિની ઉજવણી

ProudOfGujarat

અંકલેશ્વર : આઈ.આઈ.એફ.એલ. ની ઓફિસમાં થયેલ લૂંટનાં બનાવમાં જાણભેદુ હોવાની શંકા : 668 તોલા સોનુ કંપનીમાં છે તેવી લૂંટારુઓને ખબર હતી….?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!