Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી હાઇવે સર્કલ પાસે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એકનુ મોત.

Share

લીંબડી હાઇવે પર ડમ્પર ચાલકોનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે ડમ્પર ચાલકો બેફામ ડમ્પર ચલાવી રહ્યા છે અને અકસ્માતને અંજામ આપી રહ્યા છે ત્યારે આજે લીંબડી હાઇવે સર્કલ પર ડમ્પર ચાલકે એકટીવા સવારને અડફેટે લેતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે દિલીપભાઈ પરમારનું મોત નિપજયું હતું ત્યારે ડમ્પરમા આગ લાગવા પામી હતી અને આ ઘટનામા ડમ્પર બળીને ખાખ બન્યું હતું ત્યારે અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતને પગલે વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે બીજી તરફ લીંબડી હોસ્પિટલ મૃતકના સમાજ અને પરીવારજનોના ટોળા ઉમટ્યા હતા ત્યારે હાલ ડમ્પરમા આગ લાગવાનું કારણ અંકબંધ છે આ બાબતે FSL ટીમ તપાસ કરશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગોધરા કોંગ્રેસ સમિતી કાર્યાલય ખાતે મહત્વની બેઠકનુ આયોજન કરાયું.

ProudOfGujarat

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ, RTI અરજીઓથી લઇને ફર્સ્ટ અપીલ ઓનલાઈન કરી શકાશે

ProudOfGujarat

ઝઘડીયાના ગોવાલીનો સ્મિત અંડર -16 ક્રિકેટ ટીમનું સુકાન સંભાળશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!