Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી પોલીસ સ્ટેશનની પાણીની લાઈનમા ભંગાણ સર્જાતા પાણીની અછત.

Share

લીંબડીમાં પોલીસ સ્ટેશનને મળતી પાણીની લાઈનમાં ભંગાણ થતાં પોલીસ સ્ટેશનમાં પાણીની અછત ઊભી થઈ હતી.

પોલીસને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરનાર કહેવાય છે પરંતુ લીંબડીના નગરપાલિકાના અધિકારીઓના અણઘડ વહીવટના કારણે લીંબડી પોલીસ સ્ટેશનમાં જ પાણીની અછત સર્જાઇ હતી. લીંબડી પોલીસ સ્ટેશન ગામની બહાર આવેલું છે આ સ્ટેશનને મળતી નગરપાલિકાની પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પોલીસ સ્ટેશનમાં પાણીની અછત ઊભી થઈ હતી, તાત્કાલિક ધોરણે પાણીનું ટેન્કર મંગાવવાનો વારો આવ્યો હતો ત્યારે લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા નગરપાલિકાને જાણ કરાતા ભાંગી પડેલ લાઈનની સમારકામની કામગીરી નગરપાલિકા સભ્યો દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

સરદાર સરોવર ભરપૂર : નર્મદા નદીમાં પાણી છોડાયું, ફરી એકવાર ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સ્તરમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

ભરૂચ નગરનાં સોન તલાવડી વિસ્તારમાં એક કિશોરને વીજ પોલનો કરંટ લગતા તેનું મોત નીપજયું.

ProudOfGujarat

કેવડિયાના ભૂતયાદરા ગામ પાસે ફોર લેન રોડ બનાવતી કંપનીના ડામર પ્લાન્ટમાં સૉર્ટ-સર્કીટથી આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!