Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા હોળીની કરાઈ ઉજવણી.

Share

લીંબડી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા ગરીબ લોકોને ખજુર ધાણી ખવડાવી હોળીની ઉજવણી કરવામાં આવી ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ અને માનવાધિકાર મહિલા બાળ વિકાસ સંગઠન લોકોના હિતમા કામ કરતું સંગઠન છે ત્યારે આજેરોજ ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ અને જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેરના માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા મહામંત્રી ડીયુ પરમારના અને લીંબડી શહેર પ્રમુખ પ્રવિણભાઇ પટેલના નેતૃત્વમા આજે હોળીના દિવસે ગરીબ લોકોને ખજુર અને ધાણીનુ પેકીગ કરીને આપવામાં આવ્યું હતું

ત્યારે આ કાર્યક્રમમાં મહિલાઓમા ઉષાબેન મકવાણા, લક્ષ્મીબેન વાલેરા, દિપીકા પરમાર તેમજ રાણાલાલ, જયવિરભાય સોલંકી, નરેન્દ્રભાઇ વાણીયા, વિરેનભાઈ પરમાર, હરેશ પઢીયાર, મનજીભાઈ વાણીયા સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે લોકોને ખજુર અને ધાણી ખવડાવીને લોકોને ખુશ કરવામાં આવ્યા હતા અને હોળી તહેવાર મનાવવામાં આવ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

रेस 3 के साथ इस साल की ईद होगी एक्शन से भरपूर!

ProudOfGujarat

ફિલ્મ OMG-2 નું ધમાકેદાર ટીઝર રીલિઝ, શિવના રૂપમાં નજર આવ્યો ખેલાડી

ProudOfGujarat

ભરૂચ : રોટરી ક્લબ ખાતે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા એક શેરી નાટકનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!