Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી બસ સ્ટેશન પાસે આધેડની લાશ મળી આવતા ચકચાર.

Share

લીંબડી શહેરમાં આવેલ બસ સ્ટેશના સુરેન્દ્રનગરના સ્ટેન્ડના પાછળના ભાગે કોઈ સુતું હોય તેમ એક આધેડ પડેલ ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આધેડ મૃત હાલતમાં છે ત્યારે તાત્કાલિક અસરથી 108 પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી ત્યારે ડેપો મેનેજર પરમારભાઈ દ્વારા લીંબડી પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ સ્થળ ઉપર આવી અને લાશને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે હાલ પોલીસ દ્વારા મૃતકના વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી. લાશને સેવાભાવી લોકો દ્વારા પ્રાઈવેટ વાહનમાં લીંબડી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વલસાડમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ઔરંગા નદી ભયજનક સપાટીથી નજીક

ProudOfGujarat

નડિયાદ : ડભાણ સ્વામિનારાયણ મંદિરનો 135 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ને. હા. 48 પર આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 1 વ્યક્તિને ગંભીર ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!