Proud of Gujarat
GujaratFeaturedINDIA

વઢવાણમાં વરલી મટકા નો જુગાર રમતા પકડી પાટડી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ

Share

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
9033958500

 

Advertisement

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપકકુમાંર મેઘાણી સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારની ગેરકાયદેર પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા સુચના આપેલ તથા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર એન કે વ્યાસ સાહેબના માર્ગદર્શન આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી આર.ડી ગોહિલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર વી.બી. કલોતરા સાહેબ તથા પોલીસ હેડ કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર વી સરદારસિંહ ગોહિલ તથા જયેન્દ્રસિંહ પરમાર વિગેરે સ્થાપના ઓએ સાથેના પોલીસ હેડ કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ના હોઈ ની ખાનગી બાતમી હકીકત આધારે વઢવાણ મેળાના મેદાન પાસે રેલવે સ્ટેશન રોડ વિહળ પાન સેનટર પાસેથી ખુમાનસંગભાઈ ઉર્ફે બાલાભાઈ ધીરુભાઈ નકુમ જાતે કારડીયા રાજપુત ઉંમર વર્ષ 36 રહે વઢવાણ મેળાના મેદાન પાસે પોસ્ટ ઓફિસના સામેની ગલીમાં વાળાઓને પકડી પાડી તેઓની પાસે થી વરલી મટકા વરલી મટકા લખેલ ચિઠ્ઠીઓ તથા વરલી સાહિત્ય રૂપિયા 00/00 ૧તથા રોકડ રૂપિયા 4460/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી વઢવાણ પોલીસ સ્ટેશનમાં ધોરણ સર ગુનો રજિસ્ટર કરાવેલ છે


Share

Related posts

ગુજરાતના યુવા ક્રિકેટર અવી બારોટનું 29 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

ProudOfGujarat

દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી તાલીમ મેળવી નર્મદા જિલ્લાના ખેડૂતોએ સ્ટ્રોબેરીનું કર્યું વાવેતર.

ProudOfGujarat

સુરત : કામરેજમાં સહકારી મંડળીમાંથી તસ્કરો ૧.૯૦ લાખની રોકડ ચોરી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!