Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એકનું મોત.

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયાના પાટિયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતા ઘટના સ્થળે બાઇક સવારનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બાઈક સવાર કટારિયા ગામ તરફથી લીબડી તરફ આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઇ જવા પામ્યો હતો ત્યારે મળતી માહિતી મુજબ મૃતક ખંભલાવ ગામના વાઘેલા મનસુખભાઈ ભલાભાઇ હોવાનું જાણવા મળ્યું હતું અત્યારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ડેડબોર્ડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ડાકોરમાં રણછોડરાય મંદિરના દરવાજા નજીક બે આખલા બાખડતા લોકોમાં અફરાતફરી.

ProudOfGujarat

સુરત-વરાછા-પાંડેસરામાંથી જુગારધામ પકડાયું-પાંડેસરા પોલીસે બમરોલી ખાતેથી જુગરધામ ઝડપ્યું….

ProudOfGujarat

વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના મતદારો માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રથમવાર મતદાન મથક ઊભું કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!