Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો 2022 કલા મહાકુંભ યોજાયો.

Share

લીંબડી કેળવણી મંડળ સંચાલિત સરજે હાઈસ્કૂલ ખાતે 2022 તાલુકાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો જેમાં આશરે 9 જેટલી સ્પર્ધાઓ જેમ કે એકપાત્રિય અભિનય, સમુહગીત, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા, લોકનૃત્ય વગેરે વિષયો પર આ કલા મહાકુંભ અંતર્ગત સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આશરે 10 શાળાઓ અને આશરે 65 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને 20 જેટલા નિર્ણાયકોની હાજરીમા સ્પર્ધા યોજાઈ હતી ત્યારે અધ્યક્ષસ્થાને નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, સ્પર્ધાના કન્વીનર મનુભાઈ જોગરાણા, SVS કન્વીનર સંદિપભાઈ પટેલ હાજર રહ્યા હતા ત્યારે આ સ્પર્ધાનુ સંચાલન કેતનભાઈ વ્યાસ અને ભરતભાઈ પરાલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.ઓ.જી પોલીસે સરદાર બ્રિજ નીચે ચાલતા રેતી કૌભાંડ ઝડપી પાડી લાખો રૂપિયાના મુદ્દામાલ કબજે કરી 8 ઇસમો સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે.

ProudOfGujarat

સેલંબા ખાતે જયગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા મથુરા દ્વારા આધ્યાત્મિક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વડોદરા : વારસિયા વિસ્તારમાં બિલ વગરના બ્લૂટૂથ અને સ્માર્ટ વોચ સાથે એક શખ્સ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!