Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાઈવે પરનો એક ખાડો એક વ્યક્તિના મોતનુ કારણ

Share

હાઈવે પરનો એક ખાડાએ એક વ્યક્તિના મોતનુ કારણ

લીંબડી બગોદરા અને લીંબડી રાજકોટ હાઈવે ઉપર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે જાખણના પાટીયા પાસે હાઈવે પર આવેલા ખાડામાં કારનું ટાયર પટકાતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં કારમાં ત્રણ લોકો સવાર હતા જેઓ રાજકોટ થી અમદાવાદ જઈ રહ્યા હતા અને જેઓ રાજકોટ ના રહેવાશી હતા ત્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિ નિતિનભાઈ વાઘેલાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકોને ઈજા થતાં 108 દ્વારા લીંબડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઈજા પામેલા ઈજાગ્રસ્તોમા એકની ગંભીર હાલત હોવાથી તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં હાલ હાઈવે ઉપર આવા જોખમી ખાડાઓને કારણે કેટલા અકસ્માતો સર્જાઈ રહ્યા છે શું આ ડીજીટલ ગુજરાતના ડિજીટલ ખાડાનો અંત આવશે આવા અનેક સવાલ આ હાઈવે પર ઘુમરાઈ રહ્યા છે

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ઝઘડિયાના ઉમલ્લા ગામે પોલીસ દ્વારા ચુંટણીને લઇને ફુટ પેટ્રોલિંગ યોજાયુ.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા વચ્ચે એક જ સીએનજી પંપને લઇને હાલાકી.

ProudOfGujarat

ભરૂચ માં વહેલી સવાર થી વરસાદી માહોલ-ઝરમર અને ઝાપટાઓ વચ્ચે વાતવરણ માં ઠંડક પ્રસરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!