Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી હેલીપેડ ખાતે આવી સી.એમ એ હાઈવે સિકસ લાઈનનું નિરીક્ષણ કર્યું.

Share

લીંબડી અમદાવાદ અને લીંબડી રાજકોટ હાઇવે સિકસ લાઈનુ કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે ત્યારે આજે હવાઈ માર્ગે હેલીકોપ્ટરના માધ્યમથી ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ લીંબડી સેવાસદન ખાતે આવેલ હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી,. જીલ્લા પોલીસ અધિક્ષક તેમજ કેબીનેટ મીનીસ્ટર કિરીટસિંહ રાણા, જીલ્લા પ્રમુખ જગદિશભાઈ મકવાણા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે બાદ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ સીએમ સિક્યુરિટી કાફલો તેમજ ફાઈરફાયટર હેલ્થટીમ પોલીસ બંદોબસ્ત સાથે સાથે હાઈવે સિકસ લાઈનના નિરીક્ષણ માટે અમદાવાદ તરફ રવાના થયા હતા

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદમાં દીકરીના આણા માટે રાખેલા દાગીના અને રોકડ રકમની તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

વડોદરા પેન્શન વિભાગના કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં વાવાઝોડાનાં કારણે કેળાનાં પાકને નુકસાન થતાં ખેડૂતોએ કરી વળતરની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!