Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીની 31 હાઈસ્કૂલ ખાતે આજે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનુ રસીકરણ કરાયું.

Share

સરકારની ઝુંબેશ કોરોના વેક્સિનનુ રસીકરણ ત્યારે આજ થી 15 થી 18 વર્ષના કિશોરોને રસીકરણનુ સરકાર દ્વારા જાહેર કરતા હોય લીંબડી આરોગ્ય વિભાગ અને લીંબડી બ્લોક ઓફિસના સહયોગથી લીંબડીની 31 હાઈસ્કૂલ ખાતે આજે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનુ કોરોના વેકસીનનુ રસીકરણ કરવામાં આવ્યું હતું.

જેમાં આરોગ્ય વિભાગની 38 ટીમો તૈયાર કરી 150 કર્મચારીઓના સહયોગથી આજે રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ રસીકરણ કાર્યક્રમમા વિધ્યાર્થીઓ અને વાલીઓએ સારો એવો પ્રતિસાદ આપ્યો હતો ત્યારે લીંબડી બ્લોક ઓફિસર જૈમિન ઠાકર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમયે વિધ્યાર્થીઓ દ્વારા પણ અન્ય વિદ્યાર્થીઓને રસીકરણ માટે અપિલ કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમને સફળ બનાવવા માટે લીંબડી આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ડો જૈમિન ઠાકર ની ટીમ, મનોજભાઈ ભટ્ટ અને ડો ચેતન આચાર્ય તેમજ ગ્રામ્ય વિસ્તારના mphw ભાઈઓ અને એફ એસ ડબલ્યુ બેનોના સહયોગ તેમજ ડો ચિરાગ શ્રીગોડ, ડો.વૈભવ બેલાણી દ્વારા બાળકોનું રસીકરણ અંગે માર્ગદર્શન અને રસીકરણ વધુ થાય તે માટે પ્રોત્સાહન પૂરુ પાડેલ હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભારે કરી : ડામરના રોડ પર પડેલા ખાડા પુરવા ભરૂચ નગરપાલિકા પેવર બ્લૉકના સહારે.

ProudOfGujarat

નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

ProudOfGujarat

માંગરોળ : ઝંખાવવ ગામેથી પોલીસે મારુતિ વાનમાં દારૂ લઈને જતાં બે ઇસમોને ઝડપી પાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!