Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

એક સાથે ૧૦ આરોપીઓને પાસામાં જેલ હવાલે …જાણો ક્યાં

Share

એક સાથે ૧૦ આરોપીઓને પાસામાં જેલ હવાલે 

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના જાંબુ ગામમાં ૧૬ મે ના રોજ બંદુકને નાળચે ૧૩ ગાયો અને એક આખલાની લુટ કરી અને હત્યા કરેલ આરોપીઓને પાસામાં જેલ હવાલેકરવામાં આવયા

Advertisement

થોડા સમય પહેલા લીંબડી તાલુકાના જાબુ ગામે રીવોલ્વોરની અણીએ  ૧૩  ગાયો અને ૧ આખલાની લુટ કર્યા બાદ હત્યાના બનાવને અંજામ આપનાર ૧૦ મછડા ને પોલીસે દબોચી લીધા હતા ત્યારે આ ગૌવ;શ હત્યાના બનાવ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે પોલીસે આ ફારૂક મુછેવાળ, મહેમુદ મીણપરા, તેમજ તમના નરાધમ સાથીદારોને પકડી પડયા હતા ત્યારે જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સુચના થી LCB પીઆઇ ડી.એમ.ઢોલ,ના માર્ગદર્શન હઠેળ પોલીસ ટીમે હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી લોકોની લાગણી દુભાવનાર મછડાઓ વિરૂધ્ધ જીલ્લા મેજીસટ્રેટ સમક્ષ પાસાની દરખાસ્ત રજુ કરી હતી જેમાં કલેકટર કે.રાજેશે મંજુર કરતા આ ૧૦ શખ્સોને અમદાવાદ, ભુજ,સુરત,વડોદરા સહિતની જેલમાં ઘકેલી દેવામાં આવ્યા છે ત્યારે જીલ્લા માં સૌ પ્રથમ વાર એક સાથે ૧૦ શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલા હોય તેવી ઘટના બની છે

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

સોશિયલ મીડિયાનો સદુપયોગ : જૂનાગઢ પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા યુવાનને તેના કુટુંબીજનોને સોંપાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરનારને પકડી પાડતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસની કારોબારી સભા તેમજ અભિવાદન સમારોહ યોજાયો. 7 ઠરાવો સર્વાનુમત્તે મંજૂર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!