Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી કોર્ટમા લીંબડી બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે દિલીપભાઈ પરમાર બન્યા.

Share

દર વર્ષે બાર એસોસિયેશનની ચુંટણી યોજાતી હોય છે તેમાં એસોસિએશનના પ્રમુખ પદ તરીકે ઉમેદવારી નોંધાવવામા આવતી હોય છે ત્યારે લીંબડી ખાતે બાર એસોસિયેશનમા પ્રમુખની ઉમેદવારીમા જે.એન.દવે, વિપુલ શાહ અને દિલીપભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. આ ચુંટણીના જંગમાં દિલીપભાઈ પરમારે બાજી મારી હતી અને વિજય બન્યા હતા તેમજ બિનહરીફ સેકેરેટરી તરીકે કરીશ્માબેન બેલીમ, ખજાનચી ગૌતમભાઈ પંડ્યા, ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ વાઘેલા જાહેર થયા હતા ત્યારે પ્રમુખ તેમજ અન્ય વિજય પ્રાપ્ત કરેલ ઉમેદવારને લીંબડી બાર એસોસિયેશનના વકિલો દ્વારા ફુલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે પ્રમુખ તરીકે ચુંટાયેલા દિલીપભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા વકિલ પરિવારના કોઈપણ કામે હું રાત-દિવસ તત્પર રહીશ તેમજ મારા ઉપર વિશ્વાસ રાખીને જે મને વિજય અપાવ્યો તે બદલ તમાંમ લીંબડી બાર એસોસિયેશનના વકિલોનો આભાર માન્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ – નર્મદા ચોકડી પાર્કિંગમાંથી ચોરાયેલ મોટરસાઇકલ અંગે એલ.સી.બી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અને મોટરસાઈકલ ઝડપી પાડી

ProudOfGujarat

નડિયાદ રીંગ રોડ પર દારૂ ભરેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં એકનું મોત

ProudOfGujarat

ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચારને લઈ ભરૂચના ધારાસભ્યનું નિવેદન…જાણો શું?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!